FAQs
કારણ – દરેક સ્પાઈન સર્જરી અત્યાર સુધી જનરલ એનેસ્થેસિયામાંજ થાય છે. અને એ દરમિયાન કોરોનાના સંક્રમણનો મોટો ભય ડોક્ટર તથા દર્દીને રહેલો છે.
તાજેતરમાં ઉપ્લબ્ધ માહિતી પ્રમાણે સર્જન અને એનેસ્થેટિસ્ટ ને આનું વધારે જોખમ રહેલ છે. જો લોકલ એનેસ્થેસિયામાં ગાદીની સારવાર થાય તો કદાચ ઉપરોક્ત સંક્રમણના જોખમને મહદઅંશે ટાળી શકાય છે. વળી, જો હોસ્પિટલ નું રોકાણ જેટલું ઓછું એટલું જોખમ ટળે છે. જે સ્પાઈન એન્ડોસ્કોપીક ડીસ્ક પ્રોસીજરમાં માત્ર એક જ દિવસમાં હરી ફરી શકે છે, ચાર કલાકમાં હોસ્પિટલથી ઘરે જઈ શકે છે – અને વૈશ્વિક તારણો સાથે, મેડિક્લેઈમ એપ્રુવ્ડ છે .
આ માટેની સ્પેશિયલિટીવાળી હોસ્પિટલ માં બીજા અન્ય પ્રકારના કેસ જેવાકે શ્વાસ ચડવો કે ખાંસી – તાવ ના દર્દીઓનું સંક્રમણ થવાનો ભય રહેતો નથી.
કમર તથા ગરદનના મણકાની ગાદી ખસી જવાથી થતા પગ અથવા હાથના દુખાવાના દર્દીઓ માટે સ્પાઈનેટિક્સ – ધ સ્પાઈન એન્ડોસ્કોપિ, પેઈન મેનેજમેન્ટ અને રીહેબ સેન્ટર, અડાજણ, સૂરત,
તરફથી એક પહેલ
– Online free Video Consultation
૨૦૧૬ જુલાઈથી દર મહિનાના પ્રથમ સોમવારે નિયમિત સ્પાઈન મેગા ફ્રી કેમ્પનું આયોજન થતું હતું તે હાલની પરિસ્થિતિ જોતા ફ્રી ઓનલાઈન વિડીયો કન્સલ્ટેશન કરવાનું નક્કી કરેલ છે.
અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે પહેલા પોતાની જાતને કોરોના વાઈરસના સંક્રમણથી બચાવો, બહાર જવાનું ટાળો, પર્સનલ હાઈજીનનુ ધ્યાન રાખો અને સરકારી નિયમોનુ પાલન કરો.
આ સમય દરમિયાન જો આપ કમર તથા ગરદનની ગાદી ખસી જવાથી થતા દુખાવાથી પરેશાન હોય તો ગભરાવાની જરુર નથી અને ઈમરજન્સી વગર ઘરની બહાર નીકળવાની પણ જરુર નથી.
આ પ્રકારના દુખાવાના દર્દીઓ માટે વૈશ્વિક સૂચનો મુજબ – પ્રથમ – દવા અને આરામ રાખવો, દુખાવો હળવો થાય ત્યારે ધીરે ધીરે હળવી કસરત કમર તથા ગરદનના સ્નાયુ માટે શરુ કરવી.
દુખાવો જો અસહ્ય હોય તો, આંતરિક દબાણ – ગાદીનું નસ પર વધુ હોય તો, તેને એમ આર આઈની મદદથી શોધી તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે છે અને એ પણ મોટી ચીરફાડ વગરની – એન્ડોસ્કોપીક સ્પાઈન પધ્ધતિ અને પેઈન મેનેજમેન્ટથી સારવાર કરવામાં આવે છે – જે આજના સમયની જરૂરત છે.
જરૂરતમંદ દર્દીઓ ડો. કિરણ જે. જયસ્વાલને +91 99 252 42142 મોબાઈલ નંબર પર વોટ્સએપ પર પોતાનું નામ, ઉંમર, જે તકલીફ થાય તેની વિગત, જે તપાસ કરાવી હોય તેના રીપોર્ટ નો ફોટો, વિડિયો કોલીંગ માટે નંબર, તથા ઈમેઈલ આઈ ડી મોકલી સોમ થી શુક્રવાર સવારે ૧૧થી ૧ માં કન્સલ્ટેશન માટે રજીસ્ટર કરાવી શકો છો.
જ્યારે લોક ડાઉન પુરુ થાય તે પછી પણ, જરુરી તકેદારી અને યોગ્ય કાળજી રાખી ફરીથી કોરોના નું સંક્રમણ તેજ ન બને તે માટે, માત્ર ઈમરજન્સી તથા અસહ્ય દુખાવો હોય તો જ આવવું, નહીતો ટેલીફોનીક કન્સલ્ટેશન કરવાનો આગ્રહ રાખવો …
વર્ષોથી નિયમિત કેમ્પ નું સ્થળ –
સ્પાઈનેટિક્સ- જી ૧-૪, શાકુન્તલ કોમ્લેક્ષ, સંઘવી ટાવરની બાજુમાં , ગુજરાત ગેસ સર્કલ નજીક, અડાજણ, સૂરત,
એપોઈન્ટમેન્ટ માટે:
૮૯૮૦૪૮૮૪૪૪
૦૨૬૧-૨૭૮૮૪૪૪
સ્પાઈન એન્ડોસ્કોપીક ડીસ્ક પ્રોસીજર શું છે? જ્યારે ગાદી ખસીને નસ પર દબાણ આપે ત્યારે કમર તથા પગમાં દુખાવો થાય જેને સાયેટિકા કહેવામાં આવતું હતું. તેના માટે પહેલાના સમયમાં સ્નાયુ તથા હાડકાની વાઢકાપ કરી જે ગાદી ખસીને નસ પર દબાણ આપે તે દબાણ દુર કરવામાં આવતું , પરંતુ હવે જ્યારથી નાના એવા એન્ડોસ્કોપની શોધ થઈ ત્યારથી મોટી વાઢકાપની જરુર રહેતી નથી. વળી સ્પાઈન એન્ડોસ્કોપીથી ટાંકા લેવાની પણ જરુર પડતી નથી. લોકલ એનેસ્થેસિયામાં થાય છે એટલે જે દર્દીને એનેસ્થેસિયાનુ જોખમ રહેતું હોય તેઓને પણ સહજતાથી આ પ્રોસીજર કરી શકાય. એક જ દિવસમાં ક્યાં તો ૪ કલાકમાં જ ઘરે જઈ શકાય, અને ૫-૭ દિવસમાં કામે જઈ શકાય. |
There are three modalities in Interventional Pain Management
- Diagnostic: From where the pain originated as well as temporary relief from the said pain. That will help to proceed for a definitive answer.
- Therapeutic: Hit the target, which helps the patient to get relief from the said pain for the long term. Or many times as good as a surgical answer with least invasiveness.
- Palliative: For those patients having the progressing disease. Similarly, those who want a peaceful life.
There is nothing like multiple sitting. Because once the target or reason is found out then definitive answers are available in a single sitting. There are many cases where pain does have reoccurrence from the same common reason. Therefore it requires either repeated procedure or higher options.
Mediclaim coverage will be there for the majority of the high-end procedures.
The majority of Procedures are daycare procedures. But many times, due to the Comorbidity of a patient or in order to access the recovery in complex pain patterns, it does require hospitalization.
As these are minimal invasive procedure, complications are very minimal than the surgical interventions. Even though, on operation table – vasovagal means distress or giddiness with slowing down of heart rate may occur. Later on infection, nerve injury, or recurrence do occur. But the ratio is very very low.
If we find the cause and treat it as target species, our own results of 10 years show 80% non-recurrence rate. This shows longitivity of the treatment and these are our own datas.
If significant inflammation is there then steroid can be utilized. As there is no harm for local steroids but not in all cases.
As these are to be conducted under local anesthesia with analgesia. There will be no pain or very minimal pain which patient can tolerate against the original painful conditions.